રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં ધર્મ ચક્ર દિવસ સમારોહનું કર્યું ઉદ્ધાટન
Live TV
-
આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં ધર્મ ચક્ર દિવસનું ઉદ્ધાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે ભગવાન બુધ્ધની શિક્ષા અને તેમના ઉપદેશોને એક વીડિયોના માધ્યમથી સંબોધન કરેલ.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત આંતરારાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ અષાઢી પૂનમને ધર્મચક્ર દિવના રૂપમાં ઉજવી રહ્યું છે. આ દિવસે મહાત્મા બુદ્ધે પોતાના ,પહેલા પાંચ શિષ્યો ને પ્રથમ ઉપદેશ આપ્યો હતો.
તેમની યાદમાં આ આયોજન વારાણસીની પાસે સ્થિત ,સારનાથ ના ,ડિયર પાર્ક માં ,મનાવવા માં આવે છે. સમગ્ર દુનિયા ના ,બૌધ્ધ ,આ ધર્મચક્ર ,પ્રવર્તન દિવસ ના રૂપ માં પણ, મનાવે છે. રાષ્ટ્રપતિ ભવન માં આયોજીત ધર્મચક્ર દિવસની ઉજવણીના ભાગ રૂપે મંગોલિયાના રાષ્ટ્રપતિનો વિશેષ સંદેશ ,મંગોલિયા ના રાજદૂત દ્વારા, વાંચવા માં આવશે. આ ઉપરાંત વર્ષોથી મંગોલિયા માં સંરક્ષીત ભારતીય મુળની અમુલ્ય બોદ્ધ પાંડુ લીપી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ભેટ પણ ,આપવા માં આવશે.
