રેલવેએ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 42,370 કરોડથી વધુની આવક મેળવી
Live TV
-
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે રેલ્વેએ ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 42 હજાર કરોડ 370 રૂપિયાથી વધુની આવક એકત્રિત કરી છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે નાણાકીય વર્ષ 2021-22માં રેલ્વેએ કુલ 1 લાખ 91 હજાર 128 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. ખુશી વ્યક્ત કરતા રેલ્વે મંત્રીએ કહ્યું કે રેલ્વેએ ચાલુ નાણાકીય વર્ષના અંતના 71 દિવસ પહેલા આ સિદ્ધિ હાંસલ કરી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે રેલ્વેએ ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 42 હજાર કરોડ 370 રૂપિયાથી વધુની આવક એકત્રિત કરી છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે નાણાકીય વર્ષ 2021-22માં રેલ્વેએ કુલ 1 લાખ 91 હજાર 128 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. ખુશી વ્યક્ત કરતા રેલ્વે મંત્રીએ કહ્યું કે રેલ્વેએ ચાલુ નાણાકીય વર્ષના અંતના 71 દિવસ પહેલા આ સિદ્ધિ હાંસલ કરી છે.
