Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચારમાં આવ્યો વેગ

Live TV

X
  • લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચારમાં આવ્યો વેગ

    લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે અંતિમ તબક્કામાટે રાજનૈતિક દળો પૂરી તાકાત લગાવી રહ્યા છે. ભાજપ સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ પાટલિપુત્રમાં જનસભાને સંબોધી હતી. સંબોધનમાં કહ્યું કે,, મોદી સરકાર ભારતને વિકસિત બનાવવામાં વ્યસ્ત છે. તો વોટ બેંકને ખુશ કરવા માટે ભારતનું ગઠબંધન દિવસ-રાત કામ કરી રહ્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply