Skip to main content
Settings Settings for Dark

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ: સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિની રચના કરી

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવેલા નામોની સહમિત બતાવીને તપાસ સમિતિની રચના કરી છે...

    CJI એસ એ બોબડેની અધ્યક્ષતા વાળી બેન્ચે તપાસ સમિતિને કેસની તપાસ એક અઠવાડિયાની અંદર શરૂ કરવા કહ્યું છે...બેન્ચે તપાસ સમિતિને પોતાનો રિપોર્ટ 2 મહિનામાં સોંપવા કહ્યું છે....

    હવે એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહેલી સમિતિની આગેવાની સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બીએસ ચૌહાણ કરશે...સાથે જ પૂર્વ DGP કે એલ ગુપ્તાને પણ સમિતિમાં સામેલ કરી દીધા છે...

    અલ્હાબાદ હાઇકોર્ટના પૂર્વ જજ શશિકાંત અગ્રવાલ સમિતિમાં યથાવત્ રહેશે...છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગઠિત કમિટિના સ્વરૂપમાં ફેરફાર કરવા તથા એક સેવાનિવૃત સુપ્રીમ કોર્ટ જજ અને એક પૂર્વ IPS અધિકારીને પણ તપાસ આયોગના સભ્ય બનાવવા માટે કહ્યું હતું...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply