Skip to main content
Settings Settings for Dark

વિક્રમ લેન્ડર સુરક્ષિત, હાર્ડ લેન્ડિંગ છતાં કોઈ નુકસાન નહીં: ISRO

Live TV

X
  • ઈસરો વિક્રમ સાથે સંપર્ક કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે: ISRO

    રવિવારે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરની લોકેશનની જાણ થયા બાદ સોમવારે વધુ એક મહત્વપૂર્ણ જાણકારી ઈસરોના મળી છે.વિક્રમ લેન્ડર નીયત ઝડપ કરતા વધું ગતીએ લેન્ડ થયું હોવાની સંભાવના છે. આ પ્રકિયામાં તે નિયત લેન્ડિંગ સાઈટની નજીકના વિસ્તારમાં લેન્ડ થયું હતું. પરંતુ હાર્ડ લેન્ડીંગ થયા બાદ પણ તેને કોઈ ક્ષતિ પહોંચી નથી. પરંતુ તે ત્રાંસું લેન્ડ થયું હોય તેની સાથે ઓર્બીટરનો સંપર્ક થઈ શકેલ નથી .ઈસરો દ્વારા વિક્રમ સાથે સંપર્ક કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જે આગામી 12 દિવસ સુધી યથાવત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply