Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમનાં બીજા તબક્કા માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ સાથેના કરાર પર કર્યા હસ્તાક્ષર  

Live TV

X
  • વિદેશ મંત્રાલયે આજે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કા માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નાગરિકોને પાસપોર્ટ સંબંધિત સેવાઓની ઝડપી ડિલિવરીમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવવા માટે આ કરાર કરવામાં આવ્યા છે. દરેક લોકસભા મતવિસ્તારમાં એક પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાની દિશામાં વિદેશ મંત્રાલય કામ કરી રહ્યું છે. પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર જ્યાં નથી ત્યાં નવાં કેન્દ્રો ઉભા કરશે. હાલ 93 પાસપોર્ટ સેવા કેન્દ્ર, 428 પોસ્ટ ઓફીસ સેવા કેન્દ્ર અને 36 પાસપોર્ટ ઑફિસ કાર્યરત છે. 

    નાગરિક સેવાઓની ગુણવત્તા અને IT અને ડિજિટલ મીડિયા દ્વારા સુશાસનને સતત સુધારવાની જરૂરિયાત અનુસાર પાસપોર્ટ સેવા કાર્યક્રમ બાયોમેટ્રિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એડવાન્સ ડેટા એનાલિટિક્સ, ચેટ-ના ઉપયોગ સાથે ટેક્નોલોજી અપગ્રેડ કરવાની શરૂઆત કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply