Skip to main content
Settings Settings for Dark

વિશ્વ બેંકના LPI રિપોર્ટ 2023માં ભારત 38માં ક્રમે, 2014માં ભારત 54માં સ્થાને હતું

Live TV

X
  • ભારતનો રેન્ક 2014માં 54થી 16 સ્થાન સુધર્યો છે.

    વિશ્વ બેંકના 'લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટ (2023): કનેક્ટિંગ ટુ કોમ્પિટ 2023' અનુસાર, ભારત 139 દેશોમાંથી 38માં ક્રમે છે. ભારતનો રેન્ક 2014માં 54થી 16 સ્થાન સુધર્યો છે. હિતધારક મંત્રાલયો/વિભાગોને સમાવતી આંતર-મંત્રાલય સમર્પિત ટીમની રચના કરવામાં આવી છે. આ હિતધારક મંત્રાલયો/વિભાગો તમામ છ એલપીઆઈ માપદંડો એટલે કે કસ્ટમ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિપમેન્ટની વ્યવસ્થામાં સરળતા, લોજિસ્ટિક્સ સેવાઓની ગુણવત્તા, ટ્રેકિંગ અને ટ્રેસિંગ અને સમયસરતા જેવા તમામ છ એલપીઆઈ માપદંડોમાં લોજિસ્ટિક્સ કામગીરી સુધારવા માટે જરૂરી હસ્તક્ષેપો સાથે લક્ષ્યાંકિત કાર્યયોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.  ઉપરાંત નેશનલ કમિટી ફોર ટ્રેડ ફેસિલિટેશન (એનસીટીએફ) ત્રિ-સ્તરીય માળખું ધરાવે છે, જે વેપાર સુવિધા પરની રાષ્ટ્રીય સમિતિ, એક સંચાલન સમિતિ અને કેન્દ્રિત કાર્યકારી જૂથો (આઉટરીચ, લેજિસ્લેટિવ ઇશ્યૂઝ, ટાઇમ રિલિઝ સ્ટડી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન, પીજીએ નિયમન અને પ્રક્રિયા)ની રચના કરે છે. એનટીએફએપી 2020-23ના સંદર્ભમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પર કાર્યકારી જૂથ હેઠળ 27 એક્શન પોઇન્ટ્સની ઓળખ કરવામાં આવી છે.

    પ્રધાનમંત્રીએ 13 ઓક્ટોબર 2021ના રોજ મલ્ટિમોડલ કનેક્ટિવિટી માટે PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અને 17 સપ્ટેમ્બર 2022ના રોજ નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી લોન્ચ કરી હતી. બિઝનેસ કરવામાં સરળતા માટે યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ (યુલિપ) જેવા ડિજિટલ સુધારાઓ અને લોજિસ્ટિક્સ ડેટા બેંક કે જેમાં 100% કન્ટેનરાઇઝ્ડ

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply