Skip to main content
Settings Settings for Dark

વિશ્વ યુવા કૌશલ દિવસના અવસરે આયોજીત કાર્યક્રમમાં PM મોદી વીડિયો કોન્ફરન્સથી કર્યું સંબોધન

Live TV

X
  • આજે કૌશલ ભારત મિશનની પાંચમી વર્ષગાંઠ પર મંત્રાલય દ્વારા આજે એક ડિજિટલ સંમેલનનું કરાયું છે આયોજન

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ યુવા કૌશલ દિવસ અને સ્કીલ ઈન્ડિયા મિશનની પાંચમી વર્ષગાંઠના પ્રસંગે આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કૌશલ વિકાસ અને ઉદ્યમતા મંત્રાલય દ્વારા ડિજીટલ કોન્કલેવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

    સ્કીલ ઈન્ડિયા મિશન ભારત સરકારની એક પહેલ છે. જે દેશના યુવાઓને સ્કીલ સેટની સાથે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે.. જેનાથી તેઓ કામના માહોલમાં વધારે રોજગાર મળે અને વધુ ઉત્પાદન કરે.

    સ્કીલ ઈન્ડિયા અનેક ક્ષેત્રમાં અભ્યાસક્રમ પણ પ્રદાન કરે છે,.. જે નેશનલ સ્કીલ ક્વોલિફિકેશન ફેમ વર્ક હેઠળ ઉદ્યોગ અને સરકાર બંને દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલા ધોરણો સાથે જોડાયેલ છે. આ વિશેષ પાઠ્યક્રમ દ્વારા તાલિમાર્થીને કામનું વ્યવહારીક જ્ઞાન આપવામાં આવે છે. સાથે તેમને ટેકનોલોજી જ્ઞાન વધારવામાં પણ ખુબજ મદદ કરે છે.,

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply