સંરક્ષણ મંત્રીએ સૈન્યની ત્રણે પાંખના વડાઓ સાથે યોજી સમીક્ષા બેઠક
Live TV
-
સીડીએસ જનરલ બિપીન રાવત અને સૈન્યની ત્રણે પાંખના વડાઓ સાથે યોજી સમીક્ષા બેઠક.
સંરક્ષણ મંત્રી ,રાજનાથ સિંહે લદ્દાખની સરહદ પરની સલામતીની સમીક્ષા કરી હતી. રાજનાથસિંહે C.D.S. જનરલ બિપીન રાવત અને ત્રણે પાંખના વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
રાજનાથ સિંહે લદ્દાખની સીમા ઉપર ચારી રહેલા પેટ્રોલિંગની રજે રજ ની માહિતી મેળવી હતી તેમજ સ્થિતિને પણ જાણકારી મેળવી હતી. ચીન દ્વારા કરવા માં આવેલી ઉશ્કેરણી બાદ ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર તમામ રીતે તૈયાર છે.
