Skip to main content
Settings Settings for Dark

YOGA AT HOME AND YOGA WITH FAMILY થીમ સાથે દેશભરમાં છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આંતરારાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવી હતી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , યોગ દિવસને લઈને દેવાસીઓને પાઠવેલા શુભ સંદેશમાં જણાવ્યું હતું કે, આ વખતે યોગ દિવસની થીમ ''ઘર પર યોગ, પરિવાર સાથે યોગ'' રાખવામાં આવી છે.

    જેથી આ વર્ષે આપણે સૌ, ઘર પર જ યોગ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, આ એક પ્રકારે એકજૂટતા અને વિશ્વ બંધુત્વનો દિવસ છે. જે આપને જોડે, સાથે લાવે , તે જ યોગ છે. આજે દેશ અને દુનિયામાં યોગ પ્રત્યે લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply