Skip to main content
Settings Settings for Dark

સમગ્ર દેશમાં આજે થઇ રહી છે પહેલા સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી

Live TV

X
  • આજે દેશભરમાં પહેલા સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી થઇ રહી છે. ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી, સ્ટાર્ટ-અપ સાહસિકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે દર વર્ષે 16મી જાન્યુઆરીએ સ્ટાર્ટઅપ દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી.આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશમાં આજે સ્ટાર્ટ-અપની સંખ્યા વધીને 60 હજાર સુધી પહોંચી ગઇ છે.ગત વર્ષે 28 હજારથી વધુ Patents ગ્રાન્ટ કરવામાં આવી હતી.તેમજ અઢી લાખથી વધુ ટ્રેડમાર્ક રજીસ્ટર કરવામાં આવ્યા હતા. Global Innovation Indexના રેંકિંગમાં ભારતના સુધારા અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,આ Indexમાં ભારતનું સ્થાન 46માં નંબરે છે. સાથે જ તેમણે કહ્યું કે,સરકારની પ્રાથમિકતા વધુમાં વધુ યુવાઓને નવીનીકરણ માટે તક આપવાની છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
apply