Skip to main content
Settings Settings for Dark

સરહદ સ્થિતિ અંગે ભારત-ચીન વચ્ચે વિશેષ પ્રતિનિધિ સ્તરે વાતચીત, શાંતિ માટે સહમતિ

Live TV

X
  • ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ચીન સાથે વાતચીત કરી હતી.

    5 જુલાઈના રોજ ભારત ચીન વચ્ચે હાલના તબક્કે ચાલી રહેલી પરિસ્થિતિને લઈને વિશેષ પ્રતિનિધિ સ્તરે વાતચીત થઈ હતી. જેમાં બંને પક્ષે સરહદ પર શાંતિ અને સ્થિરતા બનાવવા અંગે સહમતિ દર્શાવવામાં આવી છે. ચીન તરફથી વિદેશમંત્રી વાંગ યી વાતચીતમાં ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply