Skip to main content
Settings Settings for Dark

સુપ્રિમ કોર્ટે પુરીમાં જગન્નાથ રથયાત્રાને સશર્ત સાથે મંજૂરી આપી

Live TV

X
  • શરતોના પાલન સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે પુરીમાં.

    ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને સશર્ત મંજૂરી આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટમાં આજે આ અંગે સુનાવણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટે કેટલીક શરતો સાથે મંજૂરી આપી દીધી છે. સુપ્રિમ કોર્ટે પોતાના જ 18 જૂને આપેલા આદેશમાં ફેરફાર કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply