Skip to main content
Settings Settings for Dark

સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ

Live TV

X
  • ગૌરવપૂર્ણ દિવસ પર સંરક્ષણમંત્રી રાજથાનસિંહે ટ્વીટ કરીને જણાવ્યું કે, સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. આ માટે સંરક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને વાયુસેનાને શુભેચ્છા પાઠવી હતી.

    ગૌરવપૂર્ણ દિવસ પર સંરક્ષણમંત્રી રાજથાનસિંહે ટ્વીટ કરીને જણાવ્યું કે, સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. આ માટે સંરક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને વાયુસેનાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, 17 સ્ક્વોડ્રન ગોલ્ડન એરો તેના લક્ષ્યમાં સફળતા મેળવશે. તેમજ ભારતીય વાયુસેનામાં રાફેલ ફાઇટર જેટનો સમાવેશ થવાથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે. સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, પ્રધાનંમત્રીની હિંમત અને સાહસને કારણે જ આ કાર્ય શક્ય બન્યું છે...તો સંરક્ષણમંત્રીએ ટ્વીટ કરીને આવી મહામારીના સમયમાં સમયસર રાફેલ એરક્રાફ્ટ અને તેના વેપન્સની ડિલીવરી આપવા બદલ ફ્રાન્સ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
apply