સૈયદ અલી શાહ ગીલાનીએ હુર્રિયત કોન્ફરન્સમાંથી રાજીનામુ આપ્યું
Live TV
-
એક પત્ર અને વીડિયો જાહેર કરી રાજીનામાની જાહેરાત કરી
જમ્મુ કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાનીએ હુર્રિયત કોન્ફરન્સમાંથી રાજીનામુ આપી દીધી છે. તેઓએ એક વીડિયો અને પત્ર લખીને હુર્રિયત કોન્ફરન્સથી અલગ થવાની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરતા લખ્યું હતું કે, મેં હુર્રિયત કોન્ફરન્સને મારા રાજીનામા અંગે જાણ કરી છે. હાલની સ્થિતિને જોતા હું આ નિર્ણય કરી રહ્યો છે.
