સ્વદેશી નિર્મિત એન્ટિ ટૉરપીડો ડિકૉય સિસ્ટમ 'મારીચ' નૌસેનામાં સામેલ
Live TV
-
ભારતીય નૌસેનાએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ જહાજ અગ્રિમ પંક્તિમાં સામેલ જહાજોમાનું એક છે. આ ડિકૉય સિસ્ટમથી નૌસેના અને ડીઆરડીઓ દ્વારા મળીને રક્ષા પ્રૌધોગિકીના વિકાસનું સપનું પણ સાકાર થશે.
સ્વદેશી રૂપથી વિકસિત એન્ટિ ટૉરપીડો ડિકૉય સિસ્ટમ 'મારીચ' નૌસેનામાં સામેલ થઈ ગયું છે. DRDO દ્વારા સ્વદેશી રીતે ડિઝાઈન કરવામાં આવેલ આ ટૉરપીડો યુદ્ધ જહાજ તમામ યુદ્ધના સ્તરે ગોળા નાખવા સક્ષમ છે. આ એન્ટિ ટૉરપીડો ડિકૉય સિસ્ટમ નૌસેના અને ડીઆરડીઓ દ્વારા મળીને બનાવવામાં આવ્યું છે.
