Skip to main content
Settings Settings for Dark

13 હજારથી વધુ મેડિકલના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

Live TV

X
  • નીટ પીજીની પરીક્ષા ન આપી શકનારા વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપ પૂર્ણ કરવાની તારીખને લંબાવાઈ છે

    13 હજારથી વધુ મેડિકલના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નીટ પીજીની પરીક્ષા ન આપી શકનારા વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપ પૂર્ણ કરવાની તારીખને લંબાવાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયમાં જણાવ્યા અનુસાર પાંચ રાજ્યો અને કેન્દ્ર સરકારના 13 હજારથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી યોગ્યતા માટે ઈન્ટર્નશીપ પૂરી કરવાની તારીખને 11 ઓગષ્ટ્ર 2023 સુધી વધારવામાં આવી. ઈન્ટર્શીપમાં મોડુ થવાના કારણે વિદ્યાર્થીઓ નીટ 2023ની પરીક્ષા નહોતી આપી શકતા. પાંચ રાજ્યો અને કેન્દ્ર સરકારના 3 હજારથી વધુ BDS વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા નહોતી આપી શકતા. પાત્રતા માટે ઈન્ટરશીપને 30 જૂન 2023 સુધી વધારવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply