Skip to main content
Settings Settings for Dark

CBSE ધોરણ 10 અને12ની પરીક્ષા 1 જુલાઈથી યોજાશે : કેન્દ્રીયમંત્રી રમેશ પોખરિયાલ નિશંક

Live TV

X
  • કોરોના વાયરસને કારણે સ્થગિત કરવામાં આવેલ CBSEની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આગામી એક જુલાઈથી 15 જુલાઈ સુધી આયોજીત કરવામાં આવશે. આ પરીક્ષાઓ માટે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે, ડેટ શીટની પણ જાહેરાત કરી દીધી છે. 

    જોકે દસમીની પરીક્ષા માત્ર ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં જ આયોજીત કરાશે. ધોરણ-12ની પરીક્ષા સમગ્ર દેશમાં આયોજીત થશે. માનવ સંસાધન વિકાસ મંત્રીએ જણાવ્યું કે, પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ કોઈ અન્ય કેન્દ્રોમાં જવું પડશે નહીં, પરંતુ વિદ્યાર્થીઓ જે શાળામાં અભ્યાસ કરે છે ત્યાં જ પરીક્ષા આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પરીક્ષાનું પરિણામ 15 ઓગષ્ટ પહેલા જાહેર કરી દેવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply