G-20 અંતર્ગત ગુરૂગ્રામમાં સ્ટાર્ટઅપ શિખર સંમેલનનું આયોજન
Live TV
-
હરિયાણાના ગુરુગ્રામમાં દેશની G-20ની અધ્યક્ષતામાં સ્ટાર્ટઅપ-20 એંગેજમેન્ટ ગ્રુપ દ્વારા બે દિવસીય સ્ટાર્ટઅપ-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
હરિયાણાના ગુરુગ્રામમાં દેશની G-20ની અધ્યક્ષતામાં સ્ટાર્ટઅપ-20 એંગેજમેન્ટ ગ્રુપ દ્વારા બે દિવસીય સ્ટાર્ટઅપ-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં ઉઉદ્યોગ જગતના અગ્રણીઓની હાજરીમાં વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના ભાવિ અંગે ચર્ચા કરવામાં આવશે. સ્ટાર્ટઅપ 20 નો ઉદ્દેશ્ય નવીનતા, સહયોગ અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે, જેથી આર્થિક સમૃદ્ધિ અને સામાજિક પ્રભાવ માટે સ્ટાર્ટઅપ્સની સંપૂર્ણ સંભાવનાઓ જાણી શકાય.
