Skip to main content
Settings Settings for Dark

J&Kના સુપોરમાં ચાલી રહેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર

Live TV

X
  • છેલ્લાં ઘણા દિવસથી જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણની ઘટનાઓ સામે આવી રહી છે.

    ત્યારે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ સાથે અથડામણ યથાવત જોવા મળી છે.

    વહેલી સવારે સર્જાયેલી આ અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. તો હજી પણ બેથી ત્રણ આતંકવાદી છુપાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે અને હાલ ઓપરેશન યથાવત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply