Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીએ ભારત અને મધ્ય એશિયાના પ્રથમ સંમેલનની કરી અધ્યક્ષતા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને મધ્ય એશિયાના પ્રથમ સંમેલનની અધ્યક્ષતા કરી હતી.આ સંમેલનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ક્ષેત્રીય સુરક્ષા માટે આપણા બધાની ચિંતા અને ઉદેશ્ય એક સમાન છે. ક્ષેત્રીય સુરક્ષા અને સ્થિરતા માટે તમામ દેશોનો પરસ્પર સહયોગ જરૂરી છે. ભારત અને મધ્ય એશિયાઈ દેશોનો પરસ્પર સહયોગ ક્ષેત્રીય સુરક્ષા અને સમૃદ્ધિ માટે આવશ્યક છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં બનેલી ઘટનાઓથી આપણે સૌ ચિંતિત છીએ. અમારા સહયોગને એક પ્રભાવી સ્ટ્રક્ચર આપવું અને પરસ્પર સહયોગ માટે મહત્વકાંશી રોડમેપ તૈયાર કરવો તે આ સંમેલનનો મુખ્ય ઉદેશ્ય છે. ભારત અને મધ્ય એશિયાના કુટનૈતિક સબંધો માટે પણ આ મહત્વપૂર્ણ તબક્કો છે. દ્વિપક્ષીય સ્તરે મધ્ય એશિયાના તમામ દેશો સાથે ભારતના ઘનિષ્ટ સબંધો રહેલા છે. એકીકૃત, સ્થાયી વિસ્તૃત પાડોશની ભારતની પરિકલ્પનાના કેન્દ્રમાં મધ્ય એશિયા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply