Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હેકેથોન 20-20 ને કરશે સંબોધિત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કરશે. સતત 36 કલાક સુધી ચાલનારા આ હૈકથોનનમાં આશરે 10 હજાર થી વધુ લોકો ભાગ લઈ રહ્યાં છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર પણ વક્તવ્ય આપશે અને ભાગ લેનારા સ્પર્ધકો સાથે સંવાદ કરશે. કોવિડ-19 મહામારીના કારણે હૈકાથોનના ચોથા તબક્કાનું આયોજન ઓન લાઈન કરવામાં આવ્યું છે. સ્માર્ટ ઈન્ડિયા હૈકથોનમાં દેશ ભરના વિદ્યાર્થીઓ સમાજની વિવિધ સમસ્યાઓનાં નવાચાર માટે ડીજીટલ સામાધાન શોધવાનો પ્રયાસ કરશે.મહત્વપૂર્ણ છે કે, વર્ષ 2017 માં સ્માર્ટ ઈન્ડિયા હૈકાથોનનાં પ્રથમ સંસ્કરણ માં, 42 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply