Skip to main content
Settings Settings for Dark

PM મોદી આજે કર્ણાટક,આધ્રપ્રદેશ અને તમિલનાડુના પ્રવાસે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણના ત્રણ રાજ્યો કર્ણાટક,આધ્રપ્રદેશ અને તમિલનાડુના પ્રવાસે છે, તેઓ આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટકમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનું શુભારંભ કરાશે, તેઓ આધ્રપદેશમાં મુખ્ય ત્રણ પરિયોજનનું ખાતમુર્હત કરશે.

    તેઓ અહીં ભારત પેટ્રોલિયમ જૈવિક ઇંઘણના સયંત્રણનું ખાતમુર્હત કરશે. જે આધ્રપ્રદેશ અને તેલગાણાની પાઇપ લાઇન નેટવર્કનું કેન્દ્ર બનશે. આ સાથે તેઓ ઓનજીસી વરિષ્ઠ ડેવલેપમેન્ટ પ્રોજેકટનું પણ ઉદઘધાટન કરશે. 

    ક્રિષ્ના ગોદાવરી બેસિન પર બનેલી આ પરિયોજના 57કરોડના ખર્ચે તૈયાર થઇ છે. હાલ તે 40 હજાર ક્યૂબ મીટર ગેસ રોજ ઉત્પાદિત કરે છે. ત્રીજી પરિયોજનામાં ઇન્ડિયન સ્ટ્રેટરજીક પેટ્રોલિયમ રિઝર્વ લિમેટેડનું પણ લોકાર્પણ કરશે. 

    આ સિવાય તેઓ ચેન્નઇમાં હોસ્પિટલ સહિતની પરિયોજનાનું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ કર્ણાટક હુબલીનો પ્રવાસ કરશે જ્યાં તેઓ ઓઘોગિક સંસ્થાન ધારવાડનું ખાતમુર્હત કરશે તેમજ જનસભાને પણ સંબોઘિત કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply