Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના ફ્લોરિડામાં મ્યુઝિક વીડિયોના શૂટિંગ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ થતા 10 લોકો ઘાયલ

Live TV

X
  • અમેરિકાના ફ્લોરિડામાં મ્યુઝિક વીડિયોના શૂટિંગ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. ત્યાંના પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં અત્યાર સુધીમાં 10 લોકો પર હુમલાખોરોએ ગોળીબાર કર્યો છે. ગુરુવારે સાંજે ફ્લોરિડાના મિયામી ગાર્ડન રેસ્ટોરાંની બહાર આ ઘટના બની હતી, જયારે રેપર ફ્રેંચ મોંટાનાનું મ્યુઝિક વીડિયો શૂટ ચાલી રહ્યું હતું તે દરમિયાન 10થી15 ગોળીઓનો અવાજ સંભળાતા લોકોમાં નાસભાગ મચી હતી. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply