Skip to main content
Settings Settings for Dark

અંબાજીમાં રમાઇ તિલક હોળા

Live TV

X
  •              ધુળેટી રંગોનો તથા ભાઇચારાનો તહેવાર છે. ધુળેટીનો મહોત્સવ અંબાજીમાં અનોખો બન્યો હતો. આ વખતે લોકોએ જાતે કેમીકલ વાળા રંગનો બહીષ્કાર કર્યો હતો અને અબીલ-ગુલાલ જેવા સુકા રંગથી યુવક-યુતીઓ અને બાળકોએ મન મુકી ને ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી. યુવાન મીત્રોએ પોતાના ગ્રુપ બનાવી અબીલ-ગુલાલથી તીલક હોળી રમતા જોવા મળ્યા હતા. યુવાનો જ નહી નાના ભુલકાઓ પણ સુકા કુદરતી અબીલ-ગુલાલ જેવા સુકા રંગોથી ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી, જ્યારે યુવાનો ખાસ કરીને તીલક હોળી રમવાનુ પસંદ કર્યુ હતુ. એટલુ જ નહી પાણીનો પણ બગાડ આ રંગો થી ઓછો થતો હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply