Skip to main content
Settings Settings for Dark

કેમ્બ્રિજ એનાલિટીકા ડેટા લિક મામલો, સરકારે ફેસબુક પાસેથી માગ્યો જવાબ

Live TV

X
  • કેમ્બ્રિજ એનાલિટીકાની ભારતમાં અનેક સ્થળો આવેલી છે ઓફિસો

    કેમ્બ્રિજ એનાલિટીકા ડેટા લિક મામલે ,સતત નવા ખુલાસા થઈ રહ્યા છે.ડેટાલિક મામલે વિવાદોમાં આવેલી કેમ્બ્રિજ એનાલિટીકાના વ્હિસલ બ્લોઅર ક્રિસ્ટોફર વાઈલીએ ,એસ.સી.સી સમૂહ સાથે મળીને કેમ્બ્રિજ એનાલિટીકાની ,ભારતમાં થયેલી કામગીરીની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે SCLના અમદાવાદ, બેંગલોર, કટક, ઈન્દોર, કોલકાતા,પટના અને પૂણે સહિત સમગ્ર ભારતમાં ,કાર્યાલયો છે. એસસીએલ ભારતમાં ,સી.એ.ની પાર્ટનર કંપની છે. તેની પાસે ભારતના 600થી વધુ જિલ્લા અને સાત લાખ ગામોનો ડેટાબેઝ છે. જે સતત અપડેટ કરાઈ રહ્યો છે. એસસીએલ પાસે ભારતના લોકોની જનસંખ્યાની યાદી, ઘરેલું સ્તરની વિગતો ,વગેરે જેવી નાનામાં નાની જાણકારી છે. અને આ તમામ વિગતો ઓનલાઈન મેપ સાથે જોડાયેલી છે. આ ખુલાસા બાદ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધતા ,આ મામલે માફીની માગ કરી છે. સાથે જ સરકારે આ મામલે ફેસબુકને 7 એપ્રિલ સુધી અહેવાલ આપવા જણાવ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના ચૂંટણી ચિહ્નવાળો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મુદ્દે પણ સરકારે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply