Skip to main content
Settings Settings for Dark

સુરતમાં ફાયર વિભાગે ફાયર સેફટીને લઇને બનાવી ડોક્યુમેન્ટરી

Live TV

X
  • તક્ષસીલા અગ્નિ કાંડમાં માસુમોએ આગ સામે લડત કઈ રીતે લડવું એનાથી એ માસુમો અજણ હતા, જેથી ફરીથી એવી દુર્ઘટના ના બને અને આગ અકસ્માતમાં લોકો સુરક્ષિત રહે પોતાનો બચાવ કરી શકે ,ફાયર સેફટીના સાધનો જો ઘટના સ્થળે હોય તો એનો ઉપયોગ પણ કઈ રીતે કરવો અને જો સાધનો ના હોય તો પણ આગ પણ કઈ રીતે કાબુ મેળવવું તે માટે ની માહિતી અને જો આગ લાગે તો  ફાયરને બોલવવા માટે નમ્બર પણ આ મૂવીમાં બતવવામાં આવ્યા છે..જેથી લોકોમાં જાગૃતતા ફેલાય અને અગ્નિકાંડ જેવી ઘટના ફરી થી ના બને  તે માટેનો  સંદેશો આપતી આ એક  મુવી  બનાવામાં આવિ છે. આ મૂવીમાં આગ લાગે ત્યારે કેમ બચવું તે માટેની  ડોક્યુમેન્ટરી બનાવામાં આવિ છે,સુરત મહાનગર પાલિકાની વેબ સાઇટ પર આ મુવી મુકવામાં આવી છે ,સુરત મનપા દ્વારા કોલેજ , શાળા અને અન્ય વેબ સાઇટ્સ પર મુવી  અપલોડ કરવાની ફાયર વિભાગે વિનંતી પણ કરી છે, કે યુવા પેઢી થી લઈ અનેક લોકો આજ કલ સોસીયલ મીડિયાનો ઉપયોગ વધુ પ્રમાણ માં કરે છે જેથી આ મુવીને ડાઉનલોડ કરી સોશિયલ મીડિયા મારફતે બતાવામા આવે તેવી રજુવાતો ફાયર વિભાગે કરો છે. જેથી અગ્નિકાંડ જેવી ઘટના  બીજી વારના બની શકે અને માસુમો પોતાના જીવની સુરક્ષા પોતે પણ કરી શકે ..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply