Skip to main content
Settings Settings for Dark

'સૌરાષ્ટ્ર એક્સપ્રેસ' ટ્રેનમાં 4 વધારાના કોચ કાયમી ધોરણે લગાડવવામાં આવશે

Live TV

X
  • મુસાફરોની સુવિધા માટે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેનમાં 04 વધારાના કોચ કાયમી ધોરણે લગાડવવામાં આવશે. એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને બે સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવમાં આવશે.

    જેમાં પોરબંદર-દાદર-પોરબંદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ”માં પોરબંદર સ્ટેશનથી આવતીકાલથી અને દાદર સ્ટેશનથી 3 ડિસેમ્બરથી તમામ વધારાના કોચ લગાડવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2025 Max Temp : °C Min Temp : °C
apply