Skip to main content
Settings Settings for Dark

PMEGP યોજના અંતર્ગત મોડાસાના હર્ષ શાહે મલ્ટી ગ્રેન પ્રોડક્ટ બનાવી

Live TV

X
  • PMEGP યોજનાથી 25 લાખની લોન મળી

    અરવલ્લી જિલ્લાના એક યુવાને કેન્દ્ર સરકારને અનુસરીને રોજગારી તો શરૂ કરી, એટલું જ નહીં રોજગાર એવો શરૂ કર્યો કે, જે પર્યાવરણને બચાવવા માટે ફાયદાકાર છે.. અને આ બધુ શક્ય બન્યું છે કે, કેન્દ્ર સરકારની પીએમઇજીપી યોજના થકી...આ કાર્ય કરનાર છે અરવલ્લી જિલ્લાના મોડાસાના હર્ષ શાહ,, કે, જેમણે પોતાની સૂઝબૂઝથી મલ્ટી ગ્રેન પ્રોડક્ટ તૈયાર કરી રહ્યો છે.. કેન્દ્ર સરકારની પીએમઇજીપી યોજના થકી હર્ષ શાહ એ પચ્ચીસ લાખની લોન લઇને મલ્ટિ ગ્રેન પ્રોડક્ટ બનાવી છે, જેમાં ખાવામાં ઉપયોગી ચમચી, કાંટા ચમચી, સૂપ પીવા માટેની ચમચી, કેક કટિંગ માટે ચપ્ચુ બનાવી રહ્યો છે. મલ્ટિ ગ્રેન પ્રોડક્ટ જેવી કે, ઘઉં, મકાઈ જેવા અનાજમાંથી લોટ તૈયાર કરીને આ તમામ પ્રોડક્ટ બનાવી રહ્યા છે,, જે રેસ્ટોરન્ટ અથવા તો નાના ખાણીપીણીના સ્ટોલ પર પહોંચાડવામાં આવી રહ્યા છે,, આ પ્રોડક્ટ એવી છે કે, ગ્રાહક ખાઈ પણ શકે છે, અને જો કદાચ ફેંકી દે તો પશુઓ ખાય તો પણ કોઇ જ નુકસાન નથી થતું,, અને  પર્યાવરણને પણ નુકસાન નથી થતું,, હર્ષ શાહ જણાવે છે કે, આ કેન્દ્ર સરકારે તેમની લોન મંજૂર કરતા તેમણે આ પ્રોડક્ટ માટે મશિનરી ખરીધી, જેથી રોજગારમાં ગતિ આવી...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
apply