ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ
Live TV
-
પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે આજે બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની રેન્જ મારક ક્ષમતા વધારીને 400 કિમી કરવામાં આવી અને આ મિસાઈલ પરીક્ષણમાં બિલકુલ સફળ નીવડી.