Skip to main content
Settings Settings for Dark

અંતિમ મેચમાં હેટમાયરની હિંટિંગ સ્પીરીટે રાજસ્થાનને રોયલ્સ રોયલ વિજય અપાવ્યો

Live TV

X
  • પ્રથમ બેંટિંગ દરમિયાન પંજાબે 8 વિકેટ ગુમાવીને કુલ 147 રન કર્યા હતા

    IPL 2024 માં ગઈકાલે રાજસ્થાન રૉયલ્સ અને પંજાબ કિંગ્સ સામે દિલધડક મેચ યોજાઈ હતી. આ મેચમાં રાજસ્થાને જીત હાંસલ કરીને પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. તો પોઈન્ટ ટેબલમાં 8 મા સ્થાને છે. પંજાબ કિંગ્સને પ્રથમ વાર સિઝનમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાને મેચની અંતિમ ઓવરમાં શાનદાર પ્રદર્શન કરીને યશ કેળવ્યો હતો.   

    પ્રથમ બેંટિંગ દરમિયાન પંજાબે 8 વિકેટ ગુમાવીને કુલ 147 રન કર્યા હતા. તો બીજી બાજુ 7 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને રોયલ્સની ટીમે આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. આ મેચ ખૂબ જ રોમાંચિત હતી. આ મેચમાં છેલ્લી ઓવરમાં પંજાબને જીતવા માટે 1 ઓવરમાં 10 રન જોઈતા હતા. ત્યારે રોયલ્સે અર્શદીપ સિંહને બોલિંગની કમાન આપી હતી. પરંતુ અર્શદીપની ઓવરના 4 બોલ પર હેટમાયરે 2 રન બનાવ્યા હતા. ત્યાર બાગ હેટમાયરે 5મા બોલ પર સિક્સર ફટકારીને રાજસ્થાનને રોયલ વીજ્ય અપાવી હતી. 

    રાજસ્થાન રોયલ્સ માટે ઈમ્પેક્ટ પ્લેયર યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 39 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા સામેલ હતા. જ્યારે હેટમાયર 10 બોલમાં 27 રન બનાવીને અણનમ રહ્યો હતો. હેટમાયરે તેની ઇનિંગ્સમાં ત્રણ સિક્સર અને એક ફોર ફટકારી હતી. તનુષ કોટિયાને 24 રન અને રિયાન પરાગે 23 રનની ઇનિંગ રમી હતી. પંજાબ કિંગ્સ માટે કાગીસો રબાડા અને સેમ કુરાને બે-બે વિકેટ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply