Skip to main content
Settings Settings for Dark

ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાએ મૂક્યો 224 રનનો લક્ષ્યાંક

Live TV

X
  •  ઓસ્ટ્રેલિયાની ટીમે 49 ઓવરમાં ઓલ આઉટ થઇ કાર્ય 223 રન -સ્ટીવ સ્મિથે 85 રન કરી પોતાના વનડે કરિયરની ફટકારી 23મી અર્ધશતક 

    ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે બર્મિંગહામમાં બીજી સેમીફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફાઇનલ મેચ પાંચ વાર જીતેલું ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં બીજું સ્થાન ધરાવે છે, જેયારે ઇંગ્લેન્ડ કદી આ ટુર્નામેન્ટ  વર્લ્ડકપ જીત્યું નથી જેનો ક્રમાંક ત્રીજો છે. 

    ત્યારબાદ ન્યૂઝીલેન્ડનો ક્રમ આવે છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ, લંડનમાં ઇંગ્લેન્ડને  64 રનથી પરાજય આપ્યો હતો. આજે સેમીફાઇનલ મેચ કોણ જીતે છે તે જોવાનું રહેશે. હાલ છેલ્લા સમાચાર મુજબ ઓસ્ટ્રેલિયાના 12 ઓવરમાં 3 વિકેટે ગુમાવીને 30 રન કર્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply