Skip to main content
Settings Settings for Dark

ઈન્ડિયન પ્રીમીયર લીગની ફાઈનલ, મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો

Live TV

X
  • ઈન્ડિયન પ્રીમીયર લીગની બારમી સિઝનની ફાઈનલમાં આજે સુપરસ્ટાર ટીમો, મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે ખરાખરીનો મુકાબલો ખેલાશે. હૈદરાબાદમાં રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોનીની ટીમો ,આમને સામને ટકરાશે.

    ઈન્ડિયન પ્રીમીયર લીગની બારમી સિઝનની ફાઈનલમાં આજે સુપરસ્ટાર ટીમો, મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે ખરાખરીનો મુકાબલો ખેલાશે. હૈદરાબાદમાં રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોનીની ટીમો ,આમને સામને ટકરાશે. ત્યારે ભારતીય ક્રિકેટના બંને દિગ્ગજોની નજર વધુ એક આઈપીએલ ખિતાબ પર તો રહેશે જ, સાથે સાથે બંને ટીમો આઈપીએલમાં ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન્સ બનાવાની કોશિષ કરશે. આઈપીએલમાં 12 વર્ષના ઇતિહાસમાં મુંબઈ અને ચેન્નાઈ સૌથી વધુ 3-3 ટાઈટલ જીતી ચૂક્યા છે. આજે ફાઈનલની વિજેતા ટીમ સૌથી વધુ આઈપીએલ ટાઈટલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી શકશે. જેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેનો મુકાબલો વધુ રસપ્રદ બની રહેશે. હૈદરાબાદમાં આજે સાંજે 7.30 વાગ્યાથી આ મુકાબલાનો પ્રારંભ થશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply