Skip to main content
Settings Settings for Dark

ગુયાનામાં ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આજે પ્રથમ વન-ડે

Live TV

X
  • ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ વન-ડે આજે ગુયાનામાં રમાશે. ભારતીય સમય પ્રમાણે આ મેચ સાંજે 7 કલાકેથી શરુ થશે. આ વન-ડે શ્રેણી ક્રિસ ગેઈલની અંતિમ શ્રેણી છે

    ટી-20 શ્રેણીમાં દમદાર પ્રદર્શન કર્યા પછી ભારતની નજર હવે વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે શ્રેણીમાં રંગ જમાવવાની છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ વન-ડે આજે ગુયાનામાં રમાશે. ભારતીય સમય પ્રમાણે આ મેચ સાંજે 7 કલાકેથી શરુ થશે. આ વન-ડે શ્રેણી ક્રિસ ગેઈલની અંતિમ શ્રેણી છે તેથી બધાની નજર આ વિસ્ફોટક બેટ્સમેન ઉપર રહેશે. વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય પછી ભારતની આ ફોર્મેટમાં પ્રથમ મેચ છે. વર્લ્ડ કપમાં ઇજાગ્રસ્ત થયેલો શિખર ધવન આજની મેચમાં વાપસી કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply