Skip to main content
Settings Settings for Dark

ડેવિસ કપ: ટેનિસ સ્ટાર લિએન્ડર પેસે ઇતિહાસ રચ્યો

Live TV

X
  • કઝાકિસ્તાનની રાજધાની નૂર સુલતાનમાં રમેલા ડેવિસ કપ એશિયા ઓશનિયાના પહેલા રાઉન્ડમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવી હતી,

    લિજેન્ડરી ટેનિસ સ્ટાર લિએન્ડર પેસે ઇતિહાસ રચ્યો, ડેવિસ કપમાં won 44 મી ડબલ્સ મેચ જીતીને ભારતે ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવીને 2020 ક્વોલિફાયર માટે પોતાનું સ્થાન સુરક્ષિત બનાવ્યું હતું.કઝાકિસ્તાનની રાજધાની નૂર સુલતાનમાં રમેલા ડેવિસ કપ એશિયા ઓશનિયાના પહેલા રાઉન્ડમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવી હતી, જેની સાથે તેઓએ 2020 વર્લ્ડ ગ્રુપ ક્વોલિફાયર માટે પોતાનું સ્થાન મેળવ્યું હતું. શુક્રવારે બંને સિંગલ્સ જીત્યા બાદ ભારતે આજે રમાયેલી ડબલ્સ મેચમાં પાકિસ્તાનને સહેલાઇથી હરાવી 3-0થી અગમ્ય લીડ મેળવી લીધી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply