Skip to main content
Settings Settings for Dark

ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને FIHના વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર મળ્યો

Live TV

X
  • રાષ્ટ્રીય પુરૂષ હોકી ટીમના કપ્તાન મનપ્રીતે એફ.આઈ.એચ.ના વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીતી લીધો છે. આ સાથે જ મનપ્રીત આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના વર્ષના સર્વ શ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીતનારા પ્રથમ ભારતીય બની રહ્યા છે. વર્ષ 2019નું સેશન મનપ્રીત માટે યાદગાર રહ્યું. આ સેશનમાં તેમના નેતૃત્વમાં ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં સ્થાન બનાવ્યું હતું. 1999માં આ પુરસ્કારની શરૂઆત થયા પછી મનપ્રીત આ પુરસ્કાર જીતનારા પ્રથમ ભારતીય બની રહ્યા છે. મનપ્રીતે આ પુરસ્કાર માટેની સ્પર્ધામાં બેલ્જિયમ અને આર્જેન્ટિનાના હોકી ખેલાડીઓને પણ પાછળ રાખી દીધા. નેધરલેન્ડની ઈવાદ ગોઈડે વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી જાહેર થઈ હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply