Skip to main content
Settings Settings for Dark

રાફેલ નડાલની આગેકૂચ જારી, રશિયાના મેદવેદેવને હરાવી ચોથી વાર ચેમ્પિયન

Live TV

X
  • કરિયરનું 19મુ ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યું

    રાફેલ નડાલે લગભગ પાંચ કલાક સુધી ચાલેલી રોમાંચક યુ.એસ. ઓપનની ફાઇનલમાં રશિયાના દાનિલ મેદવેદેવને 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી જીતીને 19મી વખત ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. બીજ ક્રમાંકિત નડાલ માટે આ મેચ સરળ રહી ન હતી. નડાલે શરૂઆતના બે સેટ જીત્યા પછી ત્રીજા અને ચોથામાં હારનો સામનો કરવો પડ્યો હતો અને મેદવેદેવે લય મેળવી લીધી હતી. તે 11949 પછી ફાઇનલમાં બે સેટ હારીને મેચ જીતનાર પ્રથમ ખેલાડી બની શક્યો ન હતો..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply