Skip to main content
Settings Settings for Dark

IND vs NZ : ન્યુઝીલેન્ડે બીજી વનડેમાં ભારતને 22 રનથી હરાવ્યું

Live TV

X
  • ઓકલેંડ ખાતેની બીજી વન ડેમાં ભારતનો 22 રને પરાજય. જાડેજાની ધીરજપૂર્વકની બેટીંગ પણ ભારતને ન અપાવી શકી જીત.ન્યુઝીલેંડના બોલરો સામે ટીમ ઇન્ડિયા ઘૂંટણીએ પડી.સિરીઝ ઉપર ન્યુઝીલેંડનો 2-0થી કબજો.

     

    ઓકલેન્ડના ઈડન પાર્કમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન-ડે મેચની શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે વિજય માટે ભારત સમક્ષ 274 રનનું લક્ષ્યાંક આપ્યો હતો. 274 રનનો લક્ષ્યાંક પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ભારતીય ઓપનર મંયક અગ્રવાલ માત્ર 3 રને આઉટ થયો હતો તો, કપ્તાન કોહલી પણ 15 રન બનાવી આઉટ થયો હતો. એક છેડેથી શ્રેયસ અય્યરે બાજી સંભાળી હતી અને અર્ધી સદી મારી હતી. પણ બીજા છેડેથી સતત વિકેટ પડતા ભારત મુશ્કેલીમાં મુકાયું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply