Skip to main content
Settings Settings for Dark

IPLમાં કોલકતા નાઈટ રાઈડર્સે 8 વિકેટે મેળવ્યો વિજય

Live TV

X
  • કોલકતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને મેળવી સતત ચોથી જીત

    IPLમાં ગઈકાલે રમાયેલી બીજી મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટથી હરાવી IPL ટુર્નામેન્ટમાં સતત ચોથી વખત જીત મેળવી હતી. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી. કેકેઆર સતત ચોથી વખત વિજયી બનતા આઈપીએલના પોઈન્ટ ટેબલમાં નંબર એક પર પહોંચી ગઈ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply