Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત દેશના યુવાનો સાથે સાધ્યો સંવાદ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે સોશ્યિલ મિડીયાના માધ્યમથી ફિટ ઈન્ડિયા સંવાદનું આયોજન કર્યું હતું. પીએમએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેતા મિલિન્દ સોમણ સહિત ફિટનેસ સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી લોકોને ફિટનેસ માટે પ્રેર્યા હતા. આ સંવાદ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટનેસનો નવો મંત્ર આપ્યો, ફિટનેઝ કા ડોઝ ,આધા ઘન્ટા રોજ. ફિટનેસ માટે કસરત, યોગ ઉપરાંત ખોરાક અને પારંપરિક ઔષધીઓનો ઉપયોગ કરવા માટે પ્રધાનમંત્રીએ આહવાન કર્યું. શારીરિક ફિટનેસની સાથે માનસિક ફિટનેસ પણ એટલી જ જરૂરી છે તેમ પણ પીએમએ આ વર્ચુઅલ સંવાદમાં કહ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply