Skip to main content
Settings Settings for Dark

આજે પવિત્ર પરષોત્તમ માસની પૂનમ, દ્વારકા જગત મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને ઉમટ્યાં

Live TV

X
  • આજે પવિત્ર પરષોત્તમ માસની પૂનમ છે. આ અવસરે દ્વારકા જગત મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને ઉમટ્યાં છે. ત્રણ વર્ષે આવતા પરષોત્તમ માસ અને તેમાં પણ આજે મોટી પૂર્ણિમા હોવાથી વહેલી સવારથી જ દ્વારકા જગત મંદિરે અને ગોમતી ઘાટે શ્રદ્ધાળુઓની મેદની જોવા મળી હતી. લોકડાઉન બાદ પ્રથમ વખત દ્વારકાધીશની શ્રૃંગાર આરતીના દર્શન માટે સવારે મંદિરથી લઈને છેક બજાર સુધી દર્શનાર્થીઓની લાઈન જોવા મળી હતી. તો બીજી તરફ અનેક વેપારીઓનાં વેપાર ધંધામાં પણ આજે લાંબા સમયે તેજી જોવા મળી હતી. ત્યારે જગત મંદિરમાં વ્યવસ્થાપકો દ્વારા સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી દર્શન કરાવવામાં આવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply