Skip to main content
Settings Settings for Dark

માનહાની મામલે સુરતની કોર્ટમાં હાજર થયા કોંગ્રસ નેતા રાહુલ ગાંધી

Live TV

X
  • રાહુલ ગાંધી વિરુદ્ધ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલી ફરિયાદ મામલે 10 ડિસેમ્બરે હાથ ધરાશે આગામી સુનાવણી, કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિની અરજી કોર્ટ દ્વારા મંજૂર કરાઈ

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાની કેસમાં આજે સુરતની સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. આ કેસની સુનાવણી હાલ ટળી છે. અને આગામી સુનાવણી 10 ડિસેમ્બરે થશે. લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર અભિયાન દરમિયાન આપેલ વિવાદાસ્પદ નિવેદનને લઈને દાખલ કરેલ માનહાની કેસમાં રાહુલ ગાંધી સુરતની એક અદાલતમાં હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply