GST અમલી બન્યા પછી કાપડ ઉદ્યોગ પણ ઝડપથી વિકસે તે દિશામાં સરકાર પ્રયત્નશીલ
Live TV
-
GST અમલી બન્યા પછી કાપડ ઉદ્યોગ પણ ઝડપથી વિકસે તે દિશામાં સરકાર પ્રયત્નશીલ છે. સૂરતના કાપડ વેપારીઓનું પ્રતિનિધિમંડળ I.T.C. 4નાં નિયમમાંથી ટેક્સટાઈલ ક્ષેત્રને બાકાત રાખવા અને ક્ષેત્રને એક વર્ષ માટે ઈ-વે બીલમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી.
GST અમલી બન્યા પછી કાપડ ઉદ્યોગ પણ ઝડપથી વિકસે તે દિશામાં સરકાર પ્રયત્નશીલ છે. સૂરતના કાપડ વેપારીઓનું પ્રતિનિધિમંડળ I.T.C. 4નાં નિયમમાંથી ટેક્સટાઈલ ક્ષેત્રને બાકાત રાખવા અને ક્ષેત્રને એક વર્ષ માટે ઈ-વે બીલમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી. મહેસૂલ સચિવે તેને પગલે, સૂરતના C.G.S.T. અધિકારીને કાપડ ઉદ્યોગમાં, વેલ્યુ એડિશનનું કામ કઈ રીતે અને ક્યાં થાય છે તેની મુલાકાત કરીને અહેવાલ કરવા સૂચના આપી હતી, જેને પગલે, એડિશનલ કમિશનર પ્રશાત કડુસ્કર સહિતના અધિકારીઓએ વેલ્યુ એડિશનનું કામ કરતા એક્સ્પોની મુલાકાત લઈને કાપડનો ધંધો સરળતાથી ચાલે તે દિશામાં ઘડતું કરવા આશ્વાસન આપ્યું હતું.