Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સુરેન્દ્રનગર ખાતે વિવિધ વિભાગના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર તથા વિવિધ વિભાગના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ત્રિમંદિર હેલિપેડ, સુરેન્દ્રનગર ખાતે આગમન થતાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત હવે છેવાડાના ગામ સુધી પાણી પહોંચ્યું છે.

Gujarati

કાર્ડ ધારકો માટે હવે ઘરે બેઠા My ration app દ્વારા પણ e-KYCની સુવિધા ઉપલબ્ધ

વધુમાં સાચા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ-NFSA કાર્ડ ધારકોએ e-KYC કરાવવું જરૂરી છે. અત્યાર સુધીમાં આ અંતર્ગત રાજ્યમાં ૮૫ ટકા કરતા પણ વધારે NFSA રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકીના સાચા NFSA રેશનકાર્ડ ધારકોને સમયસર પૂરતો અનાજનો જથ્થો મળી રહે તે માટે સત્વરે e-KYC કરાવી લેવા રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Gujarati

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6.70 લાખથી વધુ વિદ્યાર્થીઓએ RTEનો લીધો લાભ

તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં વર્ષ-2013 થી શરૂ કરાયેલા ‘રાઈટ ટુ એજ્યુકેશન’–RTE એક્ટ હેઠળ અત્યાર સુધીમાં એટલે કે, વર્ષ 2024 -25 માં અંદાજિત  6.70 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની ઇજ્જવળ કારકિર્દી માટે રૂ.3800કરોડથી વધુનો ખર્ચ કરીને જરૂરીયાતમંદ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.     

Gujarati

ભારતમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો

ભારતમાં કોરોનાના કેસોમાં ફરી વધારો જોવા મળ્યો.ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં કોરોનાના 265 સક્રિય કેસ નોંધાયા.જેમાંથી 254 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે અને 11 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ સાથે 26 દર્દીઓને ડિસચાર્જ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં હાલમાં જે કેસો જોવા મળે છે તે ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG RECOMBINANT છે.જેમાં દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે.
 
Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર કરી પોસ્ટ

વૈભવ સૂર્યવંશી 30 મેના રોજ પટના એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યો.વૈભવે PM મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.14 વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ  માટે શાનદાર રમત રમી હતી.વૈભવે એક મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારતાં તે રાતોરાત સ્ટાર બની ગયો હતો.આ સાથે જ વૈભવ IPLમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડીઓની યાદીમાં પણ સામેલ થયો હતો.PM નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી સાથેની મુલાકાતનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ કર્યો હતો.નરેન્દ્ર મોદીએ  X હેન્ડલ પર લખ્યું, પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથે મ

રાજ્યસભાના સાંસદોને મળશે નવા ગેજેટ્સ

રાજ્યસભાના સાંસદોને વધુ આધુનિક સુવિધા પૂરી પાડવા માટે આ વખતે મોટી ભેટ આપવામાં આવશે. હવે સાંસદોને સ્માર્ટ ટીવી, સ્માર્ટ પ્રોજેક્ટર, પોર્ટેબલ પ્રોજેક્ટર સ્ક્રીન, ટેબ્લેટ, સ્માર્ટ ડિસ્પ્લે, સ્માર્ટ સ્પીકર અને વેરેબલ્સ જેવા લેટેસ્ટ ગેજેટ્સ પણ આપવામાં આવશે. આ નિર્ણય 23 મે, 2025ના રોજ મળેલી એક બેઠક બાદ લેવામાં આવ્યો હતો.રાજ્યસભા સચિવાલયે કમ્પ્યુટર ઇક્વિપમેન્ટ રૂલ્સ, 2008 હેઠળ કમ્પ્યુટર ઉપકરણોની જોગવાઈઓમાં સુધારાની જાહેરાત કરી છે.આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યસભાના સભ્યોને તેમના કાર્યો અને ફરજો વધુ સારી રીતે નિભાવવા માટે જરૂરી ટેકનોલોજીકલ સાધનો પૂરા પાડવાનો છે.

Gujarati

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ભારતના વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર પહોંચ્યા

પહલગામ હુમલા પછી આતંકવાદીઓ સામે શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ ગોવામાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર પહોંચ્યા હતા.રાજનાથ સિંહ સૈનિકોને મળ્યા અને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ તેમને અભિનંદન આપ્યા.આ સાથે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાને હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતને સોંપવા જોઈએ.હાફિઝ સઈદ મુંબઈ હુમલામાં સામેલ હતો.હાફિઝ સઈદ અને મસૂદ અઝહર ભારતમાં 'મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ'ની યાદીમાં જ નથી પરંતુ યુએનની નિયુક્ત આતંકવાદીઓની યાદીમાં પણ સામેલ છે.
 
Gujarati

NEET PGની પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

NEET 2025ની બે શિફ્ટમાં પરીક્ષાના આયોજનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન 30 મે 2025એ સુપ્રીમ કોર્ટે પરીક્ષાનું એક જ શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પરીક્ષાનું આયોજન 15 જૂનથી સીબીટી મોડમાં કરવામાં આવશે.આ પહેલા પરીક્ષા બે શિફ્ટમાં આયોજિત કરવાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો.નીટ પીજી પરીક્ષામાં સામેલ થનાર ઉમેદવારો માટે પરીક્ષાની સિટી સ્લિપ 2 જૂને રજૂ કરવામાં આવશે.આ સ્લિપ સત્તાવાર વેબસાઇટ પર જાહેર નહીં થાય.ઉમેદવારના ઈમેલ આઈડી પર આ સ્લિપ મોકલવામાં આવીશે,જેને ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply