વિદેશ મંત્રી ડૉ.જયશંકર આજથી 3 દિવસ અમેરિકાની મુલાકાતે, ક્વાડ ગ્રુપની બેઠકમાં જોડાશે
વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર આજથી 3 દિવસ અમેરિકાની મુલાકાતે છે, જ્યાં તેઓ અમેરિકના વિદેશ મંત્રી માર્કો રૂબીઓના આમંત્રણ પર આવતીકાલે ક્વાડ ગ્રુપ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપશે. જેમાં મુક્ત અને ઓપન ઈન્ડો-પેસિફિક માટે એક સામાન્ય દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે નવા પ્રસ્તાવો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
વિદેશ મંત્રાલયે શું કહ્યું ?