Skip to main content
Settings Settings for Dark

 રેસ્ટૉરન્ટ અને ખાણીપીણીની દુકાનો શરૂ કરવા માટે પૉલીસ લાઇસન્સ લેવું નહીં પડે 

Live TV

X
  • રેસ્ટોરન્ટ-પોલીસ લાઇસન્સ ગુજરાત ભરના રેસ્ટૉરન્ટ અને ખાણીપીણીની દુકાનોને મોટી રાહત આપતાં, રાજ્ય વિધાનસભાએ ગુજરાત પોલીસ સુધારા ખરડો, 2018 પસાર કર્યો હતો

    રેસ્ટોરન્ટ-પોલીસ લાઇસન્સ ગુજરાત ભરના રેસ્ટૉરન્ટ અને ખાણીપીણીની દુકાનોને મોટી રાહત આપતાં, રાજ્ય વિધાનસભાએ ગુજરાત પોલીસ સુધારા ખરડો, 2018 પસાર કર્યો હતો જેના કારણે હવે રેસ્ટૉરન્ટ અને ખાણીપીણીની દુકાનોએ તેમનું એકમ શરૂ કરવા કે ચલાવવા માટે પૉલીસ લાઇસન્સ લેવું કે રિન્યૂ નહીં કરાવવું પડે. આ અધિનિયમ હેઠળ હૉટલ માલિકોએ આરોગ્ય પરવાનો, જીએસટી નોંધણી, આગ સલામતી અને ઈમારત વાપરવાની પરવાનગી મેળવવી પડે છે. ગૃહ ખાતાના રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા કહ્યું હતું કે હૉટલ માલિકોએ આ સર્ટિફિકેટોની જોગવાઈ દૂર કરવા રજૂઆત કરી હતી તે મુજબ વેપારીઓની મુશ્કેલી દૂર કરવી વર્તમાન સમયની જરૂરિયાત હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply