Skip to main content
Settings Settings for Dark

ISRO 17 ફેબ્રુઆરીએ INSAT-3DS લોન્ચ કરશે, હવામાન સંબંધિત આગાહીમાં મદદરૂપ થશે આ ઉપગ્રહ

Live TV

X
  • હવામાન આગાહી અને આપત્તિના આગમનની ચેતવણી આપશે.

    ISRO 17 ફેબ્રુઆરીના રોજ ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કરશે. આ ઉપગ્રહ હવામાન આગાહી અને આપત્તિના આગમનની ચેતવણી આપશે. ઈસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ઉપગ્રહ INSAT-3DSને GSLV F-14 પર લોન્ચ કરવામાં આવશે.

    શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ થશે

    શનિવારે 17 ફેબ્રુઆરીના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી સાંજે 5:30 વાગ્યે ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કરવામાં આવશે. ઈસરોએ જણાવ્યું છે કે, 16માં મિશનમાં GSLV F-14 INSAT-3DS ઉપગ્રહને જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં તહેનાત કરશે. આ ઉપગ્રહ હવામાન સંબંધિત આગાહી કરવામાં અને આપત્તિ ચેતવણી માટે જમીન અને મહાસાગર પર નજર રાખવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply