શેરબજાર સૂચકાંક 155 પોઈન્ટના ઘટાડા સાથે 38 હજાર 157 પોઈન્ટની સપાટીએ બંધ
Live TV
-
મુંબઈ શેરબજાર સૂચકાંક દિવસ ભરના કારોબારને અંતે 155 પોઈન્ટના ઘટાડા સાથે 38 હજાર 157 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો
મુંબઈ શેરબજાર સૂચકાંક દિવસ ભરના કારોબારને અંતે 155 પોઈન્ટના ઘટાડા સાથે 38 હજાર 157 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તો નીફટી આંક 62 પોઈન્ટના ઘટાડા સાથે 11 હજાર 520 સપાટીએ બંધ રહ્યો હતો. બેકીંગ ઓટો અને F.M.C.G. શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડોલર સામે રૂપિયો નવી વિક્રમી નીચી સપાટી એ પહોંચ્યો છે. ડોલરની વધતી માંગ અને તેલની વધી રહેલી કિંમતોને પગલે મંગળવારે સવારે પ્રારંભિક કારોબારમાં જ રૂપિયા 16 પૈસા વધુ ગગડતાં ડોલરનું મુલ્ય વધીને રૂપિયો 71.37 ની સપાટીએ પહોંચ્યો હતો.