કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો ભારતના પ્રવાસે આવવા રવાના
Live TV
-
સાત દિવસના પ્રવાસમાં કેનેડાના પીએમ નવી દિલ્હી ઉપરાંત આગરા, મુંબઈ, અમૃતસર અને અમદાવાદની મુલાકાત લેશે.
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો ભારતના પ્રવાસે આવવા રવાના થઈ ગયા છે..આ અંગે કેનેડાના પીએમે ટ્વીટ કરીને ફોટો પોસ્ટ કર્યો છે..સાત દિવસના પ્રવાસમાં કેનેડાના પીએમ નવી દિલ્હી ઉપરાંત આગરા, મુંબઈ, અમૃતસર અને અમદાવાદની મુલાકાત લેશે.વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી સુધી ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસ દરમિયાન કનિદૈ લાકિઅ કનિદૈ લાકિઅ આંતકવાદ સામે લડાઈ, ઉર્જા અને વેપાર જેવા મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરશે. મંત્રાલયે વધુમાં કહ્યું છે કે 'મંત્રાલયે કનિદૈ લાકિઅ કહ્યું અકિલા કનિદૈ લાકિઅ કે બંને દેશ અકિલા લોકતંત્ર, લોકોની સમાનતા અને કાયદા નિયમો જેવા મૂલ્યો આધારિત રણનીતિક ભાગીદારી મુખ્ય મુદ્દો કનિદૈ લાકિઅ રહેશે. કેનેડા ભારતને સૌથી મોટો કનિદૈ લાકિઅ યુરેનિયમ સપ્લાય કરતો દેશ છે. બંને દેશ વચ્ચે પરમાણુ સંધિ પણ છે.'