પ્રધાનમંત્રી મોદીનું રિયો ડી જાનેરોમાં ભવ્ય સ્વાગત, 'ઓપરેશન સિંદૂર'ની ખાસ પ્રસ્તુતિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસની મુલાકાતે બ્રાઝિલ પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લેશે અને રાજ્ય મુલાકાત પણ લેશે. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પ્રધાનમંત્રી મોદીનું આગમન થતાં ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
'ઓપરેશન સિંદૂર'ની ખાસ પ્રસ્તુતિ